Gujarat Nrega Job Card List: મનરેગા જોબ કાર્ડ ની નવી યાદી જાહેર, આ રીતે ચેક કરો લિસ્ટ માં પોતાનું નામ

Gujarat Nrega Job Card List: નમસ્કાર મિત્રો, નરેગા યોજના દેશની સૌથી મોટી લોકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી વર્ષો પહેલા ની યોજના છે. નરેગા યોજનામા જોબ કાર્ડ ધરાવતા નાગરિકોને વાર્ષિક 100 દિવસથી વધારે રોજગાર આપવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યમાં પણ આ યોજના શરૂ છે અને ઘણા બધા પરિવારોના નાગરિકોને આ જોબ કાર્ડ આપવામાં આવે છે. ગુજરાત નરેગા જોબ કાર્ડ ની નવી યાદી જાહેર થયેલી છે. 

ગુજરાત નરેગા જોબ કાર્ડ યાદી

મેગા જોબકાર્ડ એ ભારત સરકારની યોજના છે જેમાં આપણા દેશના ગરીબ પરિવારોના નાગરિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે. અને લોકો આ યોજનામાં જુદા જુદા પ્રકારના કાર્યમાં જોડાય છે તે સરકાર દ્વારા તેમને ચોક્કસ મહેનતાણું એટલે કે પૈસા આપવામાં આવે છે. અને આ રકમ તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને કેટલીક વખત તેમને આ પૈસા મેળવવા માટે સમય પણ લાગે છે. 

ગુજરાત રાજ્યમાં રહેતા નાગરિકો કે જેમણે થોડા વર્ષો પહેલા નરેગા જોબ કાર્ડ યોજના માં અરજી કરેલી છે આજનો આ લેખ તેવા નાગરિકો માટે છે. સરકાર દ્વારા આ યોજનાની નવી યાદી વર્ષ 2024 માટે જાહેર કરવામાં આવેલી છે. નાગરિકોએ અરજી કરી હોય તો યાદીમાં પોતાનું નામ ચેક કરી શકે છે. 

Read More- PM Kusum Yojana: સિંચાઈ માટે સોલર પંપ પર મળી રહેલી ભારે સબસિડી, અહીં કરો અરજી!

નરેગા જોબકાર્ડ યાદીમા મળતા ફાયદા 

ગુજરાત જોબકાની યાદી એક ગ્રામ્ય વિસ્તાર તેમાં શહેરી બંને વિસ્તાર માટે ગરીબ પરિવારના લોકોને લાભ આપે છે. જેના કારણે સમગ્ર દેશમાં બેરોજગારી માં ઘટાડો થાય તેવો પ્રયત્ન થાય છે. પાત્રતા ધરાવતા નાગરિક અરજી કરી શકે છે અને એ યાદીમાં નામ આવવાથી તેમને પોતાના ઘરની નજીક વાર્ષિક 100 દિવસની રોજગારી મળે છે.

સરકાર દ્વારા આ યોજનામાં થોડો સુધારો કરી દૈનિક વેતન વધારવામાં આવ્યું છે. પહેલા 182 રૂપિયા હતું હવે તે વધારીને 202 રૂપિયા કરવામાં આવે છે. સરકાર દ્વારા માત્ર ગરીબ પરિવારના નાગરિકોને લાભ થાય એવું નથી પરંતુ સરકારને પણ વાત થાય છે તે વંચિત નાગરિકોને નાણાકીય સ્વતંત્રતા માટે પ્રોત્સાહિત કરે છે. સરકાર આ યોજના દ્વારા સ્થાનિક અર્થતંત્રને મજબૂત કરવા પ્રયત્ન કરે છે. 

ગુજરાત નરેગા જોબ કાર્ડ યાદીમાં નામ ચેક કરવાની પ્રક્રિયા

  • યાદી ચેક કરવા સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://nrega.nic.in/ પર જવાનું રહેશે.
  • તમને અહીં હોમપેજ પર રિપોર્ટ્સ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • નવા પેજ પર કેપ્ચા કોડ નો ઓપ્શન મળશે તે દાખલ કરી આગળ વધો. 
  • નવા પેજ પર તમને કેટલાક ઓપ્શન મળશે તેમાં ગુજરાત રાજ્યની પસંદગી કરો. 
  • તેના પછી તમારો જિલ્લો બ્લોક અને ગ્રામ પંચાયતની પસંદગી કરો અને આગળ વધો. 
  • હવે નવા પેજ પર ગ્રામ પંચાયતને લગતી જુદી જુદી નરેગા યાદીઓ જોવા મળશે. 
  • અહીં જોબ કાર્ડ રોજગાર રજીસ્ટર ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • તેના પછી અહીં તમારું નામ શોધી શકો છો અથવા તો સરળતાથી જોવા માટે જોબ કાર્ડ નંબર પર ક્લિક કરો. 
  • આજે કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ કાઢો.

Read More- GSPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત, આ રીતે અરજી કરો

Leave a Comment