rojgar Sangam Yojana Gujarat: નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દેશની કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. અને તેની સાથે આપણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આજના આ લેખ દ્વારા અમે પણ તમને એક યોજના વિશે જણાવીશું તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે તેનું નામ છે રોજગાર સંગમ યોજના ગુજરાત.
સરકારની આ યોજના હેઠળ રાજ્યના શિક્ષિત બેરોજગારી યુવાન નાગરિકો ને નોકરી આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. અને આ યોજના દ્વારા તેમને માસિક રૂપિયા ૧૫૦૦ થી રૂપિયા 2500 સુધીનું બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે. આજના આ લેખ દ્વારા અમે તમને રોજગાર સંગમ યોજના વિશે તમામ માહિતી આપીશું.
જો આપણે રોજગાર સંગમ યોજના ગુજરાત 2024 વિશે વધુ વાત કરીએ તો, આ યોજના હેઠળ નોકરી મેળવવા માટે, આવા યુવાનો કે જેમણે ધોરણ 12 અને ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તેમને યોજના હેઠળ લાભ મળશે. રોજગાર સંગમ યોજના ગુજરાત હેઠળ, જેમની ઉંમર 21 વર્ષથી 40 વર્ષની વચ્ચે છે અને તેઓએ ઓછામાં ઓછું ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો છે તેમને જ લાભ આપવામાં આવશે. આગળ આપણે આ યોજના વિશે વધુ મહત્વની માહિતી વાંચીએ.
રોજગાર સંગમ યોજના નો ઉદ્દેશ્ય | rojgar Sangam Yojana Gujarat
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બેરોજગાર યુવાનોને સુવિધા આપવાનો છે.
- રાજ્યના યુવાનોને રોજગારી મળી રહે તે માટે રોજગાર સંગમ યોજના ગુજરાત શરૂ કરવામાં આવી છે.
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના તમામ ગ્રામીણ અને શહેરી પરિવારોને રોજગારી આપવાનો છે.
- યુવાનોને આત્મનિર્ભર બનાવવું. આ યોજના રાજ્યના યુવાનોને રોજગારીની તકો પૂરી પાડશે જેનાથી રાજ્યના આર્થિક વિકાસને પણ વેગ મળશે.
- તમે રાજ્યમાં ઉપલબ્ધ નોકરીઓ માટે અરજી કરી શકો છો.
- ₹1500 થી ₹2500 સુધીનું માસિક બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
Read More –
- Vidya Sambal Yojana : વિદ્યા સંબલ યોજના દ્વારા 93,000 પદો પર ભરતીની જાહેરાત, જાણો કેવી રીતે લેવો લાભ
- PM Drone Didi Yojana 2024: પીએમ ડ્રોન દીદી યોજના | લાભ,ઉદ્દેશ્ય,દસ્તાવેજ, પાત્રતા, અરજી પ્રક્રિયા
- Govt Schemes For Girl Child: દીકરીઓ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાઓ, જાણો તેમા મળતા લાભ
રોજગાર સંગમ યોજનામાં મળતા લાભ
- ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોને આ યોજનાનો લાભ મળશે.
- રાજ્યના શિક્ષિત યુવાનોને તેમની લાયકાત મુજબ નોકરીઓ આપવામાં આવશે.
- આ યોજનાનો લાભ લેવા માટે બેરોજગાર યુવાનોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- આ રોજગાર મેળા અંતર્ગત લાખો બેરોજગાર યુવાનોને રોજગારી આપવામાં આવશે.
- રોજગાર સંગમ યોજના ગુજરાત પોર્ટલ દ્વારા ખાલી જગ્યાઓ વિશેની માહિતી ઉપલબ્ધ થશે.
- જેમાં ખાલી જગ્યાઓ માટેની લાયકાતનું વિતરણ આપવામાં આવ્યું હશે.
- આ યોજનાનો લાભ લેવા માટે બેરોજગાર યુવાનોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ગુજરાતના શિક્ષિત બેરોજગાર યુવાનોને પણ માસિક ₹1500 થી ₹2500 નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
રોજગાર સંગમ યોજના પાત્રતા | rojgar Sangam Yojana Gujarat
- અરજદાર માત્ર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- અરજદાર શિક્ષિત હોવો જોઈએ અને ઓછામાં ઓછો ધોરણ 12 પાસ હોવો જોઈએ.
- ઉમેદવારે ગુજરાત એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધણી કરાવવી જોઈએ.
- અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- પરિવારમાંથી માત્ર એક વ્યક્તિને નોકરી આપવામાં આવશે. અરજદાર પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે.
- અરજદાર પાસે રહેઠાણનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે.
રોજગાર સંગમ યોજના જરૂરી દસ્તાવેજ | rojgar Sangam Yojana Gujarat
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- દસમા ની માર્કશીટ
- બારમાની માર્કશીટ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- મોબાઈલ નંબર
- ઇમેલ આઇડી
રોજગાર સંગમ યોજના અરજી પ્રક્રિયા | rojgar Sangam Yojana Gujarat
- સૌપ્રથમ ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
- હવે અહીં તેના હોમપેજ પર જોબ સિકર લોગીન ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારી સામે જોબ સીકર રજિસ્ટ્રેશન instruction નું નવી પેજ ખુલશે.
- અહીં તમને સર્વિસિસ એન્ડ હેલ્પ ઓફ એક્સચેન્જ અથવા તો સર્ચ જવાબ ડાયરેક્ટલી નો ઓપ્શન મળશે તેમાંથી કોઈ એકની પસંદગી કરો. હવે સ્ટાર્ટ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક popap આવે છે. તમામ જણાવ્યા મુજબ આગળ વધો.
- હવે છેલ્લે નવા પેજ પર એપ્લિકેશન ફોર્મ ખુલશે અહીં માંગવામાં આવેલી તમામ માહિતી સાચી ભરો અને સબમિટ ક્લિક કરો.
rojgar Sangam Yojana Gujarat – Registration Here
Khub saras yojna 6