ટામેટાંના ભાવમાં વધારો! વરસાદે રસોડામાં મોંઘવારીનો તડકો લગાવ્યો | Today Tomato Price
Today Tomato Price: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અવિરત પડી રહેલા વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આ વધારાની સૌથી વધુ અસર ટામેટા પર જોવા મળી રહી છે, જેના ભાવ આજે 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. આ કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે. વરસાદથી પાકને નુકસાન | Today Tomato Price સૌરાષ્ટ્ર … Read more