40 વર્ષની ઉંમર પહેલા આ નિર્ણય લો, 5000 રૂપિયાની પેન્શન મેળવો! – અટલ પેન્શન યોજના
Atal Pension Yojana: ભારત સરકાર દ્વારા નાગરિકોના હિત માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના છે “અટલ પેન્શન યોજના”. આ યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધાવસ્થામાં આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત 60 વર્ષની ઉંમર બાદ દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધીની પેન્શન મળી શકે છે. ચાલો જાણીએ આ યોજના વિશે … Read more