GSSSB Exam Update: ગૌણ સેવાની પરીક્ષામાં થયો મોટો ફેરફાર, જાણો સંપૂર્ણ બાબત

GSSSB Exam Update

GSSSB Exam Update: ભારત સરકારની ગૌણ સેવાઓ વર્ગ-3ની 5554 જગ્યાઓ માટે પ્રથમ વખત કોમ્પ્યુટરાઈઝડ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા લેવામાં આવશે. આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કો ઓનલાઈન લેખિત પરીક્ષા અને બીજો તબક્કો કૌશલ્ય કસોટીનો રહેશે. ગૌણ સેવાની પરીક્ષામાં થયો મોટો ફેરફાર (GSSSB Exam Update)  પરીક્ષાનું નામ … Read more