NEET paper leak 2024: નીટ પેપર લીક કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો, લાખોમાં રમાતી હતી વિદ્યાર્થીઓની જિંદગી

NEET paper leak 2024

NEET paper leak 2024: નીટ પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર લીક થવાની ચોંકાવનારી ઘટનામાં મુખ્ય સૂત્રધાર અમિત આનંદે પોતાનો ગુનો કબૂલી લીધો છે. એક સમાચાર ચેનલના દાવા મુજબ, અમિતે પરીક્ષાના એક દિવસ પહેલાં પ્રશ્નપત્ર લીક કરી, વિદ્યાર્થીઓને જવાબો યાદ કરાવ્યા હતા. આ કૌભાંડમાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને દેશભરમાં NEET પરીક્ષા … Read more