PNB FD Interest Rates: પંજાબ એફડીના વ્યાજ દરમાં વધારો, રોકાણકારો માટે મોટી કમાણીની શાનદાર તક!
જાહેર ક્ષેત્રની અગ્રણી બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) એ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રોકાણકારો માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર લાવ્યા છે. બેંકે રૂ. 2 કરોડથી ઓછી રકમની પસંદગીની મુદતની FD પર વ્યાજ દરમાં 0.50% નો વધારો કર્યો છે. આ નવા દરો 1 નવેમ્બર, 2023 થી લાગુ થઈ ગયા છે. નવા વ્યાજ દરોથી રોકાણકારોને ફાયદો (PNB FD … Read more