ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસના આવ્યા મોટા સમાચાર: Bhavnagar-Sabarmati Intercity Express
Bhavnagar-Sabarmati Intercity Express: ભાવનગરથી સાબરમતીની સફર કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન (નંબર 20965/20966) આગામી છ મહિના માટે સાબરમતી સ્ટેશન સુધી પહોંચી શકશે નહીં. ટેકનિકલ કારણોસર આ ટ્રેન 16 જૂનથી 15 ડિસેમ્બર 2024 દરમિયાન ભાવનગરથી ગાંધીગ્રામ સુધી જ ચાલશે. આ નિર્ણયથી મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા … Read more