rail Kaushal Vikas Yojana: રેલ કૌશલ વિકાસ યોજના દ્વારા યુવાન બેરોજગાર નાગરિકો માટે ભરતી ની જાહેરાત, અહીં જાણો વિગતવાર માહિતી

rail Kaushal Vikas Yojana: રેલ કૌશલ વિકાસ યોજના દ્વારા યુવાન બેરોજગાર નાગરિકો માટે ભરતી ની જાહેરાત, અહીં જાણો વિગતવાર માહિતી

rail Kaushal Vikas Yojana:રેલ્વે મંત્રાલય દ્વારા દેશભરના બેરોજગાર યુવાનો માટે રેલ કૌશલ વિકાસ યોજના ચલાવવામાં આવી રહી છે. યોજના હેઠળ બેરોજગાર યુવાનોને રેલ્વે સંબંધિત તાલીમ આપવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવી રહેલી આ તાલીમ બાદ રેલ્વે કૌશલ્ય વિકાસ મંત્રાલય પ્રમાણપત્ર પણ આપશે. યોજના હેઠળ બેરોજગાર યુવાનો મફત તાલીમ મેળવી શકે છે અને પોતાના માટે નવી … Read more