તમારા હકનો અનાજ, ઘરે બેઠા જાણો કેટલો મળશે! – Digital Ration Card
Digital Ration Card: આજના ડિજિટલ યુગમાં, સરકારી સેવાઓ ઘરે બેઠાં ઓનલાઈન મેળવવી એ નવી વાત નથી. આ જ સુવિધા હવે રેશનકાર્ડ ધારકો માટે પણ ઉપલબ્ધ છે. APL (Above Poverty Line) અને BPL (Below Poverty Line) રેશનકાર્ડ ધારકો હવે પોતાના રેશનકાર્ડ હેઠળ મળવાપાત્ર અનાજ અને અન્ય ચીજવસ્તુઓનો જથ્થો ઓનલાઈન ચકાસી શકે છે. આ લેખમાં આપણે જોઈશું … Read more