2 iPhoneની કિંમતની એક કેરી? આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી! – Most Expensive Mango price
Most Expensive Mango price: ઉનાળાની ઋતુમાં કેરીની મજા કંઈક અલગ જ હોય છે. કેસર, હાફૂસ, લંગડો, દશહરી, તોતાપુરી જેવી કેરીના સ્વાદની મજા માણતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની સૌથી મોંઘી કેરી કઈ છે? જાપાનમાં ઉગાડવામાં આવતી મિયાઝાકી કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી છે. આ કેરીની કિંમત એટલી છે કે તમે તેના … Read more