અમદાવાદથી 40 મિનિટમાં સાળંગપુર પહોંચાડશે હેલિકોપ્ટર, શરૂ થશે નવી રાઈડ
Ahmedabad to Salangpur in 40 Minutes: ધાર્મિક પર્યટકો માટે ખુશખબર! હવે અમદાવાદથી સાળંગપુર માત્ર 40 મિનિટમાં પહોંચી શકાશે. ગુજરાત સરકાર દ્વારા આગામી મહિનાથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. આ સેવા શરૂ થવાથી ભક્તોને સાળંગપુર ધામની યાત્રા સહેલી અને ઝડપી બનશે. હેલિકોપ્ટર સેવા અમદાવાદના સાબરમતી વિમાનતળથી શરૂ થશે અને સાળંગપુરના નવા બનેલા હેલીપેડ પર ઉતરાણ કરશે. … Read more