Airtel Recharge Plan: એરટેલે લોન્ચ કર્યો નવો સસ્તો રિચાર્જ પ્લાન, મળી રહ્યા છે અનેક ફાયદા

Airtel Recharge Plan

દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ યુઝર્સને આકર્ષવા માટે અનેક પ્લાન ઓફર કરતી રહે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એરટેલે પોતાનો નવો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. એરટેલે તેનું આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક રજૂ કર્યું છે. યુઝર્સને આ પ્લાનનો સારો ફાયદો મળશે. તમને જણાવી દઈએ કે એરટેલના આ પ્લાનની કિંમત 133 રૂપિયા છે. … Read more