અડધી રાતે સરકારનો ચોંકાવનારો નિર્ણય: Anti Paper Leak Law લાગુ, પરીક્ષાઓ હવે સુરક્ષિત!
Anti Paper Leak Law: દેશમાં પરીક્ષાઓની પવિત્રતા જાળવવા અને પેપર લીક જેવી ગંભીર સમસ્યાઓ પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શુક્રવારે મોડી રાત્રે, ‘પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024’ સમગ્ર દેશમાં અમલમાં મૂકવામાં આવ્યો. આ કાયદાનો હેતુ UPSC, SSC, રેલવે, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને NTA દ્વારા લેવામાં આવતી અન્ય … Read more