APY Yojana 2024: અટલ પેન્શન યોજના, માસિક 5,000 રૂપિયા સુધીની પેન્શનની ગેરંટી!

APY Yojana 2024

APY Yojana 2024: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજના (APY) એક એવી સામાજિક સુરક્ષા યોજના છે જે અસંગઠિત ક્ષેત્રના કામદારોને 60 વર્ષની ઉંમર પછી નિયમિત પેન્શનની ખાતરી આપે છે. આ યોજના એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે જેઓ નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષાની ચિંતા કર્યા વિના જીવન પસાર કરવા માંગે છે. APY … Read more