Ayushman Bharat Card Apply: તમે માત્ર 2 મિનિટમાં આયુષ્માન કાર્ડ બનાવી શકો છો, આ રીતે કરો અરજી

Ayushman Bharat Card: વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય વીમો માત્ર બીમારીના કિસ્સામાં જ ઉપયોગી નથી પરંતુ તે આર્થિક રીતે પણ ખૂબ જ મદદરૂપ છે. દેશમાં ઘણા લોકો સ્વાસ્થ્ય વીમા માટે ભારે ચૂકવણી કરી શકતા નથી. લોકોને તબીબી સુવિધાઓ મળી રહે તે માટે દેશની સરકારે પીએમ જન આરોગ્ય યોજના શરૂ કરી છે. આ યોજના અંગે સરકારનો સીધો ઉદ્દેશ્ય … Read more