Bank News: સરકારી બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા નિરાશાજનક સમાચાર!
Bank News: બેંકે 3 જૂન, 2024થી વ્યાજ દરોમાં 0.05 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. ત્રણ અને એક વર્ષની મુદત માટેના વ્યાજ દરમાં 0.05 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ મે 2024 માં, બેંકે MCLR પર આધારિત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. તે જ સમયે, ટ્રેઝરી બિલો સાથે જોડાયેલા ધિરાણ દરો પર આધારિત … Read more