Office Peon Bharti: પટ્ટાવાળાના પદ માટે ભરતીની જાહેરાત, ₹25,500 સુધીનો પગાર, અહી કરો અરજી
Office Peon Bharti: નમસ્કાર મિત્રો, પટ્ટાવાળાના પદ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ડિરેક્ટોરેટ ઓફ બોઇલર્સમાં પટાવાળાની ભરતી માટેની સત્તાવાર સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના બોઈલર ડિરેક્ટોરેટમાં વર્ગ IVની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરે છે. પસંદ કરાયેલા ઉમેદવારોને ₹15,500 થી ₹49,000 સુધીનો પગાર મળશે.ભરતી સંબંધિત વિગતવાર અને વ્યાપક માહિતી નીચે … Read more