BOB Zero Balance Account: તમે ઝીરો બેલેન્સ પર પણ આ બેંકમાં તમારું ખાતું ખોલાવી શકો છો, તમારે આ રીતે અરજી કરવી પડશે
BOB Zero Balance Account: જો તમે પણ બેંક ઓફ બરોડામાં તમારું ખાતું ખોલાવવા માંગો છો, તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે ઘરે બેસીને તમારું એકાઉન્ટ ઓનલાઈન ખોલી શકો છો. બેંક ઓફ બરોડાએ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઓનલાઈન ખોલવાની સુવિધા શરૂ કરી છે. હવે તમે આધાર કાર્ડ અને પાન કાર્ડની મદદથી ઘરે બેઠા સરળતાથી … Read more