Cheque Bounce Rules: ચેક બાઉન્સના મામલામાં કોર્ટ-કચેરીના ધક્કા ખાવા નથી? આટલું કરો બસ!

Cheque Bounce Rules

Cheque Bounce Rules: આજના યુગમાં પણ વેપાર અને નાણાંકીય વ્યવહારોમાં ચેક એક મહત્વનું માધ્યમ છે. પરંતુ, અવારનવાર ચેક બાઉન્સ થવાની ઘટનાઓ સામે આવે છે. ચેક બાઉન્સ થવાનાં વિવિધ કારણો હોઈ શકે છે, જેમાં મુખ્યત્વે ખાતામાં પૂરતા નાણાંનો અભાવ, ચેકમાં રહેલી તકનીકી ભૂલો જેવી કે ખોટી સહી, તારીખમાં ભૂલ, કે ઓવરરાઈટીંગ અને ખાતાધારક દ્વારા ચુકવણું રોકવાનો … Read more