Child Admission: શિક્ષણ પ્રવેશ પદ્ધતિના નિયમોમાં થયા બદલાવ, હવે આટલા વર્ષના બાળકોનું થશે એડમિશન
Child Admission:જો તમે આ વર્ષે અથવા આવતા વર્ષે તમારા બાળકને ધોરણ 1 માં દાખલ કરો છો, તો ધ્યાનમાં રાખો કે બાળકની ઉંમર 6 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.નવી શિક્ષણ નીતિ 2024ના નિયમો અનુસાર, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ સંબંધમાં એક નોટિસ તૈયાર કરીને રાજ્યોને મોકલી હતી. હવે ફરી એ જ સૂચના મોકલવામાં આવી છે. શિક્ષણ … Read more