Gujarat Education News: મોટી ખબર, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય
Gujarat Education News: રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નવા નિયમ અનુસાર, જે વિદ્યાર્થીઓ આ ધોરણોમાં નિષ્ફળ રહેશે, તેમને ફરી પરીક્ષા આપવાની તક મળશે. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય | Gujarat Education News … Read more