Driving New Rule: 1 જૂનથી ડ્રાઈવિંગ નિયમોમાં મોટો ફેરફાર, 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે, જાણો નિયમ

Driving New Rule

Driving New Rule: આગામી 1 જૂન 2024થી ભારતમાં ડ્રાઈવિંગના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ નવા નિયમો હેઠળ, ઘણા ઉલ્લંઘનો માટે ભારે દંડ લાદવામાં આવશે, જેમાં રૂ. 25,000 સુધીનો દંડ પણ સામેલ છે. નવા ડ્રાઈવિંગ ટેસ્ટ નિયમો (Driving New Rule) હવે અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની જરૂર નથી. તેઓ … Read more