ECHS Peon Recruitment 2024: ECHS પટાવાળાની જગ્યાઓ માટે ભરતી, 8મું પાસ અરજી કરી શકે છે

ECHS Peon Recruitment 2024

ECHS Peon Recruitment 2024: સૈનિક કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ સ્ટેશન હેડક્વાર્ટરમાં પટાવાળા સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે. આ માહિતી સત્તાવાર વેબસાઇટ ecs.gov.in દ્વારા જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલી માહિતી મુજબ, પટાવાળા, ચોકીદાર, ફાર્માસિસ્ટ, ડ્રાઈવર જેવી વિવિધ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. પોસ્ટમાં પૂરી પાડવામાં આવેલ સંપૂર્ણ માહિતી તપાસ્યા પછી, ઉમેદવારો તેમનું … Read more