EPFO એ ફરી બદલ્યો નિયમ, હવે PF ખાતાધારકના મૃત્યુ પછી પરિવારને પૈસા માટે આંટાફેરા નહીં

EPFO, epfo-navo-niyam-pf-mrutyu-pa6i-parivar-mate-rahat

EPFO: એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા PF ખાતાધારકોના પરિવારોને રાહત આપવામાં આવી છે. EPFOએ મૃત્યુના દાવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અનુસાર, જો કોઈ PF ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું PF ખાતું આધાર સાથે લિંક નથી થયું હોય અથવા આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતી PF ખાતા સાથે મેળ ખાતી નથી, તો … Read more