EPFO Pension: PF કર્મચારીઓને હવે દર મહિને મળશે પેન્શન, જાણો શું છે અપડેટ
EPFO Pension: જો તમે સંગઠિત વર્ગમાં સામેલ છો અને કામ કરતી વખતે તમારી પીએફની રકમ કાપી લેવામાં આવે છે, તો આ સમાચાર ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. EPFOએ હવે PF કર્મચારીઓ માટે કેટલીક એવી યોજનાઓ ચલાવી છે જે વરદાન સમાન બની ગઈ છે. શું તમે જાણો છો કે પીએફ કર્મચારીઓને પણ દર મહિને પેન્શનનો … Read more