Gujarat Shravan Tirth Darshan Yojana 2024: સોમનાથથી દ્વારકા સુધી, સરકારી સહાયથી ફરો ગુજરાતનાં યાત્રાધામ
Gujarat Shravan Tirth Darshan Yojana 2024: ગુજરાત સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત 60 વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતીઓને રાજ્યમાં આવેલાં પ્રસિદ્ધ યાત્રાધામોની મુલાકાત લેવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ લેખમાં આપણે આ યોજનાના ફાયદા, પાત્રતા, અરજી પ્રક્રિયા અને અન્ય … Read more