ITR ભરતી વખતે ન કરો આ 10 ભૂલો, તમને 100 ટકા આવકવેરાની નોટિસ મળશે – Income Tax Return
Income Tax Return: આવકવેરા રિટર્ન (ITR) ભરવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે જેમની આવક ચોક્કસ મર્યાદા કરતાં વધુ હોય છે. આઈટીઆર ફાઇલ કરવી એ ફક્ત કાનૂની જવાબદારી જ નથી, પરંતુ લોન, વિઝા અથવા અન્ય નાણાકીય કાર્યો માટે પણ જરૂરી છે. વ્યક્તિગત માહિતીની ચોકસાઈ (Income Tax Return) આઈટીઆર ભરતી વખતે, ખાતરી કરો કે ફોર્મમાં દાખલ … Read more