ITR Filing First Time: જો તમે પહેલીવાર ITR ફાઈલ કરી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
ITR Filing First Time: જો તમે કરદાતા છો, તો આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. તેથી, કોઈપણ વિલંબ વિના ITR ફાઈલ કરો. આ તમને છેલ્લી ક્ષણે ભીડને ટાળવામાં મદદ કરશે. સેલેરી બ્રેકેટમાં લોકોને નોકરીદાતાઓ દ્વારા ફોર્મ 16 આપવામાં આવશે. તેઓ તેમના આવકવેરા રિટર્ન ભરવાનું શરૂ કરી શકે છે. તમને જણાવી દઈએ કે … Read more