ITR Filing 2024: આ કામ ન કર્યું, તો 200 ટકા સુધીનો દંડ ભરવો પડશે

ITR Filing 2024

ITR Filing 2024: ITR ફાઇલિંગ એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેના દ્વારા કરદાતાઓ તેમની આવકની વિગતો આવકવેરા વિભાગને જણાવે છે. આ પ્રક્રિયા દર વર્ષે 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની હોય છે. જો તમે સમયસર તમારું ITR ફાઇલ ન કરો અથવા કેટલીક ભૂલો કરો, તો તમારે ભારે દંડ ચૂકવવો પડી શકે છે. આઇટીઆર ફાઇલ ન કરવા … Read more