LIC Agent બનવા પર તમને 35% સુધીનું કમિશન મળે છે, જાણો શું છે પ્રક્રિયા અને કેટલો પગાર
LIC Agent: એલઆઇસી એજન્ટ બનવું એ લોકો માટે સારી તક છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા અને સારા પૈસા કમાવવા માંગે છે. એજન્ટોને પ્રથમ વર્ષના પ્રીમિયમ પર 35% સુધીનું કમિશન અને બીજા અને ત્રીજા વર્ષેમાં 7.5% + 5% કમિશન મળે છે. ત્યારપછી, પોલીસી ટર્મ દરમિયાન નવીકરણ કમિશન મળતું રહે છે. LIC Agent શું છે? LIC … Read more