LIC Senior Citizen Yojana: LIC દર મહિને આપશે 12000 રૂપિયાનું પેન્શન, આ રીતે કરવાની રહેશે અરજી
LIC Senior Citizen Yojana: LIC એ એક જબરદસ્ત પ્લાન લોન્ચ કર્યો છે, આ અંતર્ગત LIC દ્વારા દર મહિને ₹12000 થી વધુનું પેન્શન આપવામાં આવશે. એલઆઈસી સમયાંતરે નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાં વૃદ્ધાવસ્થામાં ચિંતિત દરેક વ્યક્તિ, એટલે કે 40 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ તેનો લાભ લઈ શકે છે દર મહિને ₹12000 નું પેન્શન આપવામાં … Read more