LPG Gas Rate June: ગેસ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે LPG સિલિન્ડર 300 રૂપિયા સસ્તું મળશે, જાણો વિગત
LPG Gas Rate June: કેન્દ્ર સરકાર ફરી એકવાર ગેસ ગ્રાહકોને ભેટ આપવા જઈ રહી છે. નવી સરકાર આવ્યા બાદ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળતો રહેશે તે સ્પષ્ટ થયું છે. ઉદાહરણ તરીકે, પીએમ ઉજ્જવલા યોજના એટલે કે પીએમયુવાયના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે. જોકે, આ સબસિડી આગામી 9 મહિના સુધી મળતી રહેશે. જાણકારી … Read more