Mukhyamantri Kisan Sahay Yojana: કુદરતી આપત્તિમાં ખેડૂતોના પાકને નુકસાન થવા પર સરકારની આ યોજનાથી મળશે વળતર, જાણો સહાયની રકમ
Mukhyamantri Kisan Sahay Yojana: તમને જણાવી દઇએ કે,રાજ્યના વસતા તમામ ખેડૂતોને સહાય આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 10 ઓગસ્ટ 2020 ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા રાજ્યના તમામ ખેડૂતોને કુદરતી આફતોના કારણે પાકને થયેલા નુકસાનનું વળતર રૂપે આર્થિક સહાય આપવામાં આવે છે પૂર જેવી કુદરતી આફત … Read more