NPS Rule: NPSના નિયમોમાં થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, હવે કર્મચારીઓને નિવૃત્તિ બાદ પહેલા કરતા વધુ લાભ મળશે!
NPS Rule: ખૂબ જ ટૂંક સમયમાં, પેન્શન સિસ્ટમ હેઠળ નવા ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ થશે. PFRD એ નવી પેન્શન સિસ્ટમ NPS ને યુવાનો માટે આકર્ષક બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ઓથોરિટી ન્યૂ બેલેન્સ લાઈફ સાયકલ નામનું ફંડ રજૂ કરવા જઈ રહી છે. આ વ્યક્તિને નિવૃત્તિ સુધી નોંધપાત્ર ભંડોળ ઊભું કરવામાં … Read more