રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોના રૂટમાં મોટો ફેરફાર, જાણો વિગત – Okha-Veraval Express Rerouted

Okha-Veraval Express Rerouted

Okha-Veraval Express Rerouted: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ચાલી રહેલા ડબલ ટ્રેકના કામને કારણે ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનોને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર ટ્રેન નંબર 19571/19572 ઓખા-વેરાવળ-ઓખા એક્સપ્રેસને લાગુ પડશે. નવા રૂટની વિગતો | Okha-Veraval Express Rerouted ટ્રેન નંબર 19571 (ઓખા-વેરાવળ)  આ ટ્રેન હવે રાજકોટ-જેતલસર-જુનાગઢ-વેરાવળના ડાયવર્ટ રૂટ પર દોડશે. ટ્રેન નંબર … Read more