PM Mudra Yojana હેઠળ મળશે ડબલ લોન! લોકસભા ચૂંટણી પહેલા બીજેપી મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી જાહેરાત
PM Mudra Yojana: ભારતીય જનતા પાર્ટી (BJP) એ યુવા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવાની યોજના સહિત લોકસભા ચૂંટણી પહેલા તેના ઢંઢેરામાં નોંધપાત્ર જાહેરાતો કરી છે. મેનિફેસ્ટો અનુસાર, પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PM Mudra Yojana) હેઠળ લોનની મર્યાદા આગામી સમયમાં 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. જો કે, એક શરત છે કે જેઓ યુવા લોન … Read more