PM Kusum Yojana: સિંચાઈ માટે સોલર પંપ પર મળી રહેલી ભારે સબસિડી, અહીં કરો અરજી!

PM Kusum Yojana

PM Kusum Yojana: પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) યોજના ભારત સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા પંપ (સોલર પંપ) પૂરા પાડવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ લગાવવા માટે ભારે સબસિડી આપવામાં આવે છે, જેથી તેઓ ડીઝલ પંપ પરની પોતાની નિર્ભરતા ઘટાડી શકે અને સિંચાઈ … Read more