PM Suraj Portal 2024: હવે સરકાર આપશે 15 લાખ રૂપિયા સુધીની લોન, જાણો સંપૂર્ણ માહિતી

PM Suraj Portal 2024, પીએમ સૂરજ પોર્ટલ

PM Suraj Portal 2024: ભારત સરકાર દ્વારા વંચિત સમુદાયો અને સફાઈ કામદારોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે એક નવી પહેલ, પીએમ સૂરજ પોર્ટલની જાહેરાત કરવામાં આવી છે. આ પોર્ટલ આ સમુદાયો માટે આર્થિક અને સામાજિક વિકાસના દ્વાર ખોલવા, લોન અને અન્ય નાણાકીય સહાયની સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. પીએમ સૂરજ પોર્ટલ, તેના ઉદ્દેશો, લાભો અને અરજી … Read more