PM Vishwakarma Toolkit E Voucher: તત્કાલ ખાતામાં 15 હજાર, PM વિશ્વકર્મા ઇવાઉચરમાંથી આ રીતે પૈસા ઉપાડો

PM Vishwakarma Toolkit E Voucher

PM Vishwakarma Toolkit E Voucher: નમસ્કાર મિત્રો, દેશના વિશ્વકર્મા સમુદાયના લોકો માટે ભારત સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. સરકાર આ યોજના દ્વારા કારીગર વર્ગના લોકોને રૂપિયા 15000 સુધીની નાણાકીય સહાય કરે છે. આજના આ લેખમાં અમે તમને આ યોજના વિશેની માહિતી આપીશું. મિત્રો જણાવી દઈએ કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ … Read more