બસમાં હોસ્ટેસ? ગડકરીના આ નવા પ્રોજેક્ટથી બદલાઈ જશે મુસાફરીનો અનુભવ!
Gadkari Luxury Bus Project: ભારત સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે પરિવહન ક્ષેત્રમાં મોટા ફેરફારો કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકારનું લક્ષ્ય ભારતને આયાતકાર દેશમાંથી શુદ્ધ ઊર્જા નિકાસકાર દેશ બનાવવાનું છે. Gadkari Luxury Bus Project ગડકરીએ જણાવ્યું હતું કે હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણ એ દેશની સૌથી મોટી … Read more