RBI New Regulations: ક્રેડિટ કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર, આરબીઆઇએ વધાર્યું ટેન્શન
RBI New Regulations: જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ભાડાની ચૂકવણી અથવા ટ્યુશન ફી માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તો ધ્યાન આપવાનો સમય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા અમુક ચુકવણી વિકલ્પોને પ્રતિબંધિત કરવા માટે તૈયાર છે, જેમાં ભાડું, સોસાયટી મેઈન્ટેનન્સ, ટ્યુશન ફી અને વેન્ડર પેમેન્ટનો સમાવેશ થાય … Read more