RTE admission News: DEOએ શાળાઓને કડક સૂચના આપી, વાલીઓને નોંધ લેવા વિનંતી

RTE admission News

RTE admission News: ઘણી શાળાઓએ RTE ક્વોટા હેઠળ બાળકોને પ્રવેશ આપ્યા બાદ, વાલીઓ તેમના બાળકોના પ્રવેશમાં વધારાના દસ્તાવેજો અને અવરોધોની માંગણીઓનો સામનો કરી રહ્યા છે. આ બાબતે ચિંતિત વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને ફરિયાદ કરી હતી. ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ ગુજરાતમાં RTE પ્રવેશ માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, પ્રવેશના પ્રથમ રાઉન્ડની જાહેરાત થઈ … Read more