Solar Energy: આ છે સૌર ઊર્જામાં ભારતની સ્થિતિ, જાપાન પણ આપણી પાછળ છે

Solar Energy

Solar Energy: ભારત ગયા વર્ષે જાપાનને પછાડીને વિશ્વનો ત્રીજો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક બન્યો. ગ્લોબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એમ્બરના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. 2015માં સૌર ઊર્જાના ઉપયોગના સંદર્ભમાં ભારત નવમા ક્રમે હતું. ‘ગ્લોબલ ઇલેક્ટ્રિસિટી રિવ્યૂ’ નામના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2023માં વૈશ્વિક વીજળી ઉત્પાદનનો 5.5 ટકા સોલાર … Read more