સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી, 4000 લાઇસન્સ થયા રદ્દ! – Surat Traffic License Cancellation
Surat Traffic License Cancellation: સુરત શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાર હજારથી વધુ લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવાનો આદેશ આપ્યો છે. આ પગલું રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતોને નિયંત્રણમાં લાવવા અને ટ્રાફિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોનો એક ભાગ … Read more