10 પાસ સ્ટુડન્ટ્સને મળશે 12000 રૂપિયા, ટાટા પંખ સ્કોલરશિપ યોજના | TATA Pankh Scholarship Yojana

ટાટા પંખ સ્કોલરશિપ યોજના, TATA Pankh Scholarship Yojana

TATA Pankh Scholarship Yojana: ટાટા કેપિટલ દ્વારા સંચાલિત ‘ટાટા પંખ સ્કોલરશિપ યોજના’ એ આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ, 10 પાસ વિદ્યાર્થીઓને 12,000 રૂપિયાની રોકડ સ્કોલરશિપ આપવામાં આવે છે. આ સ્કોલરશિપનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને તેમના આગળના અભ્યાસમાં મદદ કરવાનો અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. ટાટા … Read more