રેલવેનો કાળો ઈતિહાસ: 62 વર્ષમાં 38 હજારથી વધુ વધુ અકસ્માતો! – Train Accidents

Train Accidents

Train Accidents: પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં સર્જાયેલ ટ્રેન દુર્ઘટનાએ ફરી એકવાર રેલવે સલામતીના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. આ વર્ષે જૂનમાં ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલી ભયાનક દુર્ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ફરી આવી ઘટના બની છે. આ ઘટનાઓ રેલવેના ઈતિહાસમાં સર્જાયેલા અકસ્માતોની લાંબી યાદીમાં વધુ એક કાળું પ્રકરણ ઉમેરે છે. છ દાયકામાં 38 હજારથી વધુ અકસ્માતો: સરકારી … Read more