રેલવે સમાચાર: 1 જુલાઈથી 22 ટ્રેનોના નંબર બદલાશે, અહીં જુઓ સંપૂર્ણ યાદી – Train Number Change

Train Number Change

Train Number Change: ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોની ઓળખને સરળ બનાવવા માટે 22 ટ્રેનોના નંબર બદલવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર 1 જુલાઈથી લાગુ થશે. આ ફેરફારમાં ભોપાલ રેલવે ડિવિઝનની પેસેન્જર ટ્રેનો અને MEMU (મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનોનો સમાવેશ થાય છે. ફેરફારનો હેતુ: રેલવે બોર્ડે વર્તમાન શૂન્ય નંબરિંગ સિસ્ટમને બદલે નિયમિત ટ્રેન … Read more