UPI Cash Deposit: UPIમાં મોટો ફેરફાર, RBI ગવર્નરે આ જાહેરાત કરી

UPI Cash Deposit

UPI Cash Deposit: જો તમે પણ UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે આ સારા સમાચાર છે. UPIને લઈને રિઝર્વ બેંકે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ટૂંક સમયમાં તમે UPI (UPI Cash Deposit News) દ્વારા રોકડ જમા કરાવી શકશો. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા રોકડ ડિપોઝિટ મશીનમાં નાણાં જમા … Read more