Vadodara Airport Bomb Threat: વડોદરા એરપોર્ટ પર બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર એલર્ટ
Vadodara Airport Bomb Threat: વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં તંત્ર સતર્ક થઈ ગયું છે. આ ઘટનાને પગલે પોલીસ, સીઆઈએસએફ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા એરપોર્ટ પરિસરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યો ઈમેલ મળતાં તંત્ર સતર્ક (Vadodara Airport Bomb Threat) અંગ્રેજીમાં લખાયેલા આ ઈમેલમાં એરપોર્ટ પર બોમ્બ … Read more